Heart Touching Shayari : તુમ્હેં માલૂમ હૈ કી તુમ વો દુઆ હો હમારી, જીસકો ઉમ્ર ભર કે લિયે માંગા હૈ હમને.. વાંચો શાયરી

શાયરી એ આપણા ભારતમા્ં કવિતાનું એક લોકપ્રિય સ્વરૂપ છે. શાયરી આમ તો ઉર્દૂ ભાષામાં ઘણી હોય છે પણ તે સિવાય હિન્દી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી વગેરે ભાષાઓમાં મુખ્યત્વે શાયરી હવે જોવા અને વાંચવા મળે છે. જેમાંથી ઘણી એવી શાયરી હોય છે જે લોકાના દિલ સુધી પહોચી જાય છે તે વધુ પ્રચલિત બની જાય છે. ત્યારે આજના લેખમાં અમે એવી જ હાર્ટ ટચિંગ શાયરી લઈને આવ્યા છે

Heart Touching Shayari : તુમ્હેં માલૂમ હૈ કી તુમ વો દુઆ હો હમારી, જીસકો ઉમ્ર ભર કે લિયે માંગા હૈ હમને.. વાંચો શાયરી
Heart Touching Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 10:00 PM

આજે અમે આ પોસ્ટમાં હાર્ટ ટચિંગ લવ શાયરી લઈને આવ્યા છે જે તમને ખૂબ ગમશે. અને જો તમે પણ તમારી ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડને દિલ ખુશ કરી દેય તેવી શાયરી મોકલવા માંગો છો અને તમારા પ્રેમને જતાવવા માંગો છો તો આ શાયરી તમારા માટે છે.

જો દિવસની શરૂઆત ગમે તેવી થઈ હોય પણ પ્રિયતમની વાત આવે તો મૂડ આપોઆપ શારો થઈ જાય છે. ત્યારે અહીં આપેલી શાયરી તમારો મૂડ સારો કરી શકે છે અને તમારા ખાસને મોકલવા માટે તમને અહીં એકથી એક બેસ્ટ શાયરી મળી રહેશે. શાયરી એક એવું માધ્યમ છે જેના દ્વારા તમે તમારી લાગણીઓ અન્યની સામે વ્યક્ત કરી શકો છો.આજે અમે તમારા માટે કેટલીક હાર્ટ ટચિંગ શાયરી લઈને આવ્યા છીએ. તમામ પ્રકારની શાયરી, હાર્ટ ટચિંગ શાયરી, ઇમોશનલ હાર્ટ ટચિંગ શાયરી, હાર્ટ ટચિંગ લવ શાયરી આ પોસ્ટમાં છે.

  1. મેરા દિલ તો હર પલ ધડકતા હૈ, તેરી યાદો મેં હર પલ તડપતા હૈ.
  2. દિલ કો કિતના મજબૂર કર દિયા તુમને, તુમ્હારે સિવા કિસી કો દેખના હી નહીં હૈ ઈસે
  3. Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  4. જબભી બારિશ આયી તુમ બંધ આખો મેં આયે, હવા બનકર તુમ પ્યારી સી દિલ કી ધડકન બન જાતે હૈ
  5. ચાંદ સે હસિન ચહેરા હૈ આપકા, ઈસીલિયે ઈસ ચહેરે પર દિલ બાર બાર આતા હૈ મેરા
  6. તેરી ચાહત મેં દિલ મજબૂર હો ગયા, બેવફાઈ દૂર કરકે યે, હમેશા કે લિયે તેરા હો ગયા
  7. મેરા દિલ કભી મુજસે યૂં બાત ના કરતા થા, તેરે આને કે બાદ યે મુજે કુછ કહને લગા હૈ.
  8. બહુત ખાસ થે કભી નજરો મેં કિસી કે હમ ભી, મગર નજરોં કે તકાજે બદલને મેં દેર કહા લગતી
  9. યે વાદા હૈ હમારા હમે તુજસે મોહબ્બત હૈ, વો તુજસે હી શુરુ ઔર તુજ પે હી ખત્મ હોગી
  10. તકિયે કે નીચે દબાકર રખતે હૈ, તુમ્હારે ખયાલ બેપનાહ ઈશ્ક ઔર બહુત સારે સાલ
  11. ખ્વાહિશ તો થી મિલને કી પર કભી કોશિશ નહી કી, સોચા જબ ખુદા મના હૈ ઉસકો તોહ બિન દેખે હી પૂજાંગે.

g clip-path="url(#clip0_868_265)">