Gujarati NewsLifestyleHeart touching love shayari love girlfriend boyfriend shayri hindi shayari love quotes
Heart Touching Love Shayari : પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમારા પાર્ટનરનું દિલ જીતી લેશે, વાંચો અને તમારા પાર્ટનર સાથે શેર કરો
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.
heart touching love shayari
Follow us on
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.