AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Night Shayari : મંઝિલ ભી જિદ્દી હૈ, રાસ્તે ભી જિદ્દી હૈ.. તમારા મિત્રો અને સ્નેહિજનોને મોકલો આ ખાસ સંદેશ

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Good Night Shayari : મંઝિલ ભી જિદ્દી હૈ, રાસ્તે ભી જિદ્દી હૈ.. તમારા મિત્રો અને સ્નેહિજનોને મોકલો આ ખાસ સંદેશ
Good Night shayari
| Updated on: Apr 04, 2024 | 10:30 PM
Share

સૂતા પહેલા એક સંદેશ ફક્ત તમારી રાતને નહીં પરંતુ તે તમારી સવારની શરૂઆત સ્મિત સાથે કરવામાં પણ મદદ કરી શકે છે. એક કવિતા જે તમારા જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત જગાડી શકે અને એક સંદેશ જે તમને નવી ઉર્જાથી ભરી શકે. જો તમે પણ અદ્ભુત સંદેશ મોકલીને તમારા પ્રિયજનોને શુભ રાત્રીની શુભકામનાઓ આપવા માંગો છો, તો નીચે આપેલા કેટલાક સંદેશા, કવિતા અને શાયરી તમને મદદ કરી શકે છે.

  1. બહેક જાતી હૈ નીંદ આખિર ક્યો ઉનકી બાતો મેં કુછ તો રાઝ જરુર હૈ ઈન કાલી રાતો મેં
  2. બડે સપને દેખને વાલે, અપને સપનો કી ઉજડાન, કિસી સે પૂછકર નહી ભરતે
  3. સુનો જનાબ મશહુર હોના પર મગરુર ના હોના, કામયાબી કે નશે મેં ચૂર ના હોના.
  4. ચાહે જીવન મેં કુછ ભી છોડ દેના, પર મુસ્કુરાના કભી મત છોડના. ગુડ નાઈટ
  5. ઈસ પ્યારી સી રાત મેં પ્યારી સી નીંદ સે પહેલે પ્યાર સે સપનો કી આશા મેં પ્યાર સે અપનો કો મેરી તરફ છે ગુડ નાઈટ
  6. તુમ માનો યા ના માનો હમ યાદ કરેંગે, તુમ સમજો યા ના સમજો હમ એતબાર કરેંગે, ક્યા કરે યે રિશ્તા હી કુછ એસા હૈ તુમ મેસેજ કરો યા ના કરો હમ ઈંતઝાર કરેંગે.
  7. હમારી હર રાત તુમ્હારે સાથ હો, કે પ્યાર મોહબ્બત કી બાત હો, હમ લેલે તુમ કો બહોં મેં અપની, ફિર બતાયે તુમ હી જીંદગી તુમ હી હમારી કાયનાત હો, શુભ રાત્રિ
  8. હો આજ પ્યાર કા જાદુ, ઔર એક યાદગાર પલ બન જાયે, તુમ બસ આજાઓ ખ્વાબ મેં હમારે, તાકી આજ કી રાત સબ સે પ્યારી બન જાયે, ગુડ નાઈટ
  9. હર લમ્હા સિર્ફ તેરા એહસાસ હો, તેરે સાથ હર દિન હર રાત હો, મેં ચલુ તેરા સયા બનકે સંગ તેરે, કે મેરે હર સફર મેં બસ તેરા સાથ હો, ગુડ નાઈટ
  10. મેરી હર ધડકન કો આસ તેરી હોતી હૈ, હર પલ મેરી નજર કો તલાશ તેરી હોતી હૈ, હર રાત બડા પ્યારા એહસાસ હોતા હૈ હમ કો, લગતા હૈ જીસે મેરે પાસ તુ હોતી હૈ, ગુડ નાઈટ શાયરી

g clip-path="url(#clip0_868_265)">