How To Cook: નાળિયેરની ચટણી બનાવવા માટે આ 3 અનન્ય યુક્તિઓ અજમાવો

તમે તમારી રીતે નારિયેળની ચટણી તૈયાર કરી શકો છો. ચાલો તમને નારિયેળની ચટણીની એવી 5 રીતો વિશે જણાવીએ, જેને તમે દરેક ખોરાક સાથે ખાઈ શકો છો.

How To Cook: નાળિયેરની ચટણી બનાવવા માટે આ 3 અનન્ય યુક્તિઓ અજમાવો
Coconut Chutney
Follow Us:
| Updated on: Nov 23, 2022 | 6:46 PM

ભારતમાં જેઓ ઢોસા અથવા ઈડલી ખાય છે તેઓ તેની સાથે નારિયેળની ચટણીનો સ્વાદ પણ લે છે. નારિયેળમાંથી બનેલી આ ચટણી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. ઢોસા અને ઈડલી સિવાય તેને ગ્રીલ્ડ બ્રેડ, અપ્પમ, પોંગલ, અને પરાઠા સાથે ખાવામાં આવે છે. નારિયેળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તમે તમારી રીતે નારિયેળની ચટણી તૈયાર કરી શકો છો. ચાલો તમને નારિયેળની ચટણીની એવી 5 રીતો વિશે જણાવીએ, જેને તમે દરેક ખોરાક સાથે ખાઈ શકો છો.

1. ક્લાસીક કોકોનેટની ચટણી

આ માટે તમારે એક કપ નાળિયેર, એક બારીક સમારેલ લીલું મરચું, 2 ચમચી આદુ પેસ્ટ, અડધી ચમચી મીઠું, 2 ચમચી આમલીની પેસ્ટ અને એક ચમચી નારિયેળ તેલની જરૂર પડશે. તેને બનાવવા માટે નારિયેળ, લીલા મરચાં, આદુ, મીઠું અને આમલીની પેસ્ટને એકસાથે પીસી લો. તેમાં નાળિયેરનું તેલ ઉમેરો અને તમારી નાળિયેરની ચટણી તૈયાર છે.

2. મગફળી અને નારિયેળની ચટણી

આ માટે તમારે એક કપ મગફળી, 3 લસણની કળી, 2 બારીક સમારેલી ડુંગળી, 3 ચમચી તેલ, 3 ચમચી નારિયેળ, મીઠી લિમડાના પાન, 2થી 3 સૂકા લાલ મરચાં, 1 ચમચી ગોળ અને 2 ચમચી આમલી પાવડર અને મીઠુંની જરૂર પડશે. તેને બનાવવા માટે સૌપ્રથમ મગફળીને એક પેનમાં 10 મિનિટ માટે શેકી લો અને તેને ઠંડુ થવા માટે રાખો. હવે પેનમાં તેલ મૂકી તેમાં લસણ, લાલ મરચું અને ડુંગળી સાંતળો. ડુંગળી થોડી નરમ થાય એટલે તેમાં આમલી, મીઠું અને ગોળ ઉમેરો. બીજી તરફ બ્લેન્ડરમાં નારિયેળ અને મગફળીને બ્લેન્ડ કરીને પાવડર બનાવો અને તેમાં તૈયાર કરેલું બેટર ઉમેરો. તમારી ચટણી તૈયાર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3. નારિયેળ અને આદુની ચટણી

તેને બનાવવા માટે તમારે એક કપ નાળિયેર પાવડર, આદુના 2 ટુકડા, 3 લીલા મરચાં, આમલી પાવડર, મીઠું અને એક ચમચી નારિયેળ તેલની જરૂર પડશે. તેને બનાવવા માટે, બધી વસ્તુઓને સારી રીતે પીસી લો અને હવે તેને એક બાઉલમાં મૂકો અને તેમાં નારિયેળ તેલ ઉમેરો. તમારી નાળિયેર અને આદુ ની ચટણી તૈયાર છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">