AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fashion Tips: મોંઘા બ્રાન્ડેડ કપડા પહેર્યા વિના પણ તમે લાગશો અમીર અને ક્લાસી, બસ તમારે અપનાવવી પડશે આ 7 ફેશન ટિપ્સ

Fashion Tips: મોંઘી બ્રાંડ્સ વિના પણ આપ એકદમ હાઈક્લાસ અને એલિગન્ટ લાગી શકો છે. બસ તેના માટે યોગ્ય સ્ટાઈલીંગની કેટલીક રીત જાણી લેવાની જરૂર છે. આજકાલ Quiet Luxury અને Old Money Look જેવા ફેશન ટ્રેન્ડ્સ ખૂબ ચલણમાં છે. આ લુક જોવામાં તો એક્દમ સિમપ્લ છે પરંતુ વ્યક્તિને ઘણ લક્ઝરી લુક આપે છે. તો આવો જાણીએ બજેટ ફ્રેન્ડલી ફેશન ટિપ્સ વિશે.

Fashion Tips: મોંઘા બ્રાન્ડેડ કપડા પહેર્યા વિના પણ તમે લાગશો અમીર અને ક્લાસી, બસ તમારે અપનાવવી પડશે આ 7 ફેશન ટિપ્સ
| Updated on: Jul 08, 2025 | 2:48 PM
Share

Budget Friendly Fashion Tips: શું તમે પણ એવો દેખાવ ઈચ્છો છો જેમા આપની પર્સનાલિટી અમીર, ક્લાસી અને રોયલ લાગે. એ પણ મોંઘા ડિઝાઈનર બ્રાનડ્સ વિના? આ ખરેખર શક્ય છે. જો તમે ફેશન સાથે જોડાયેલી કેટલીક બારીકીઓને સમજી લો તો આ અશક્ય નથી.

હવે ક્વાઈટ લક્ઝરી (quiet luxury fashion tips)ને સમજવાનો સમય છે. જે સોશિયલ મીડિયા અને ફેશન વર્લ્ડમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ સ્ટાઈલ એ લોકો માટે છે જેઓ દેખાડાને બદલે મિનિમલ, ક્લાસિક અને ફાઈન ડ્રેસિંગને વેલ્યુ આપે છએ. ખાસ વાત એ છે કે આ લુકને અપનાવવા માટે આપે લાખો રૂપિયા ખર્ચ નહીં કરવા પડે. બસ સ્ટાઈલિંગની થોડી સમજ હોવી જોઈએ. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે મોંઘા બ્રાન્ડ્સ વિના રિચ લુક ક્રિએટ કરી શકો છો.

બજેટ ફ્રેન્ડલી રિચ લુક આ પ્રકારે ક્રિએટ કરો

મોનોક્રોન કલર્સ અપનાવો

કલાસી અને એલિગન્ટ દેખાવા માટે તમારા દેખાવમા કેટલાક રંગ અને શેડ્સ બહુ અસરકાર હોય છે. જેમ કે ઑલ બ્લેક, ઓફ વ્હાઈટ, બેઝ, ગ્રે અથવા નેવી બ્લૂમાં તમારા સંપૂર્ણ લુકને સ્ટાઈલ કરો. આ કલર્સ તમને સસ્તા કપડામાં પણ એલિગન્ટ ક્લાસી લુક આપે છે.

સ્ટ્રક્ચર્ડ આઉટફિટ્સ પસંદ કરો

કપડાનું ફિટીંગ અને કટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓવરસાઈજ અથવા ખૂબ જ ટાઈટ કપડાં ઘણીવાર તમારા દેખાવને બગાડી દે છે. સારી રીતે તૈયાર કરેલા બ્લેઝર, ટ્રાઉઝર અથવા સિમ્પલ શર્ટ, જે શરીરને સંપૂર્ણ બેલેન્સ કરી લેતા હોય તે, આપને રિચ લુ આપે છે.

સિમ્પલ અને ક્લાસિક જ્વેલરી

મોટા અને ચમકતા ઘરેણાંને બદલે, પર્લ(મોતી) ઈયરિંગ્સ, ગોલ્ડન ચેન કે મેટલ વોચ જેવા મિનિમલ પિસ પહેરો. જે આપને થોડામા વધુ વાળી ઈમ્પ્રેશન આપે છે. જ quiet luxuryની ઓળખ છે.

બ્રાન્ડ પર નહીં, ફેબ્રિક પર ધ્યાન આપો

રિચ લુક મોંઘી બ્રાંડ્સથી નહીં, પરંતુ કપડાની ક્વોલિટીથી આવે છે. કોટન, લિનન, સિલ્ક, ઉન કે ખાદી જેવા નેચરલ ફેબ્રિકથી બનેલા કપડાં હંમેશા સુંદર અને જાજરમામ લાગે છે.

લોગો વિનાના કપડા પસંદ કરો

જે લોકો રિયલ સ્ટાઈલ આઈકોન હોય છે, તે કપડા પર મોટા-મોટા લોગો કે બ્રાંડ નેમ નથી પહેરતા. જો તમે અમીર દેખાવા માગો છો, તો બ્રાન્ડ નેમ ફ્લોન્ટ કરવાથી બચો. સાદગી જ સૌથી મોટી સ્ટાઈલ હોય છે.

પોલિશ્ડ ફુટવેર જરૂરી

તમારા શુઝ તમારા સમગ્ર દેખાવનો ટોન નક્કી કરે છએ. ચામડાન ક્લિન શુઝ, ન્યૂ઼ડ હિલ્સ, કે સફેદ સ્નીર્સ જો સાફ અને સિંપલ હોય તો એ કોઈપણ આઉટફિટને રિચ બનાવી શકે છે.

હેર અને સ્કિન કેર બિલકુલ ન ભૂલો

કોઈપણ કપડા એલિગન્ટ ત્યારે જ લાગે છે જ્યારે હેર અને સ્કિન સાફ-સુથરી અને પરફેક્ટલી ગ્રુમ્ડ હોય. એક સિમ્પલ હેરકટ, સાફ સ્કિન અને ન્યૂડ મેકઅપ તમને કોઈ ખર્ચ વિના રોયલ બનાવી શકે છે.

રિચ દેખાવ એ માત્ર મોંઘા કપડા પહેરવાથી નથી આવતો, એ માત્ર એક માન્યતા છે. જો તમે સિંપલ પરંતુ ઈફેક્ટીવ ટ્રિક્સ અપનાવો તો એક પણ બ્રાન્ડનો ટેગ બતાવ્યા વિના પણ આપ ક્લાસી, રિચ, રોયલ કિંગ અને ક્વિન બની શકો છો.

Health Tips: PCOS હશે તો પણ ઓગળી જશે ચરબી, જો તમારા ડાયેટમાં સામેલ કરી લેશો આ 5 નેચરલ ફુડ્સ- વાંચો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">