ભાઈબીજની શુભકામના : ભાઈબીજના પાવન અવસર પર તમારા ભાઈ બહેનને આ શાયરી મોકલી પાઠવો શુભેચ્છા
આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 15મીએ તારીખે ઉજવવામાં આવશે. ભાઈબીજનો આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ અને સ્નેહ દર્શાવે છે. ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે યમરાજાની પૂજા કરે છે. ત્યારે આ દિવસ પર તમારા ભાઈ બહેનને શુભકામના પાઠવવા અહીં આપના માટે શાયરી લઈને આવ્યા છે.

bhai dooj shayari
ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવતો અને તેમના સંબંધને અર્થ આપતો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈબીજ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. ભાઈબીજ અને રક્ષાબંધનમાં ફરક છે, બંને અલગ-અલગ તહેવારો છે, પરંતુ બંને તહેવારો એવા છે જે ભાઈ-બહેનના સંબંધોની મધુરતા વધારે છે અને તેમના સંબંધોના બંધનને મજબૂત બનાવે છે. ભાઈ દૂજને ભાઈબીજ, યમદ્વિતિયા અને ભાત્રી દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ અવસર પર પોતાના ભાઈ બહેનને શુભેચ્છા પાઠવવા આપના માટે શાયરી લઈને આવ્યા છે.
- બહુ ખુશનસીબ હોતી હૈ વો બહેન, જીનકે જીવન મેં ભાઈ કા પ્યાર હોતા હૈ, જો હર પરેશાની મેં ઉસકે સાથ હોતા હૈ, લડના ઝગડના ફિર પ્યાર સે મનાના, તભી તો યે રિશ્તા બહુત ખાસ હોતા હૈ.
- બહેન તિલક લગાકર મીઠાઈ ખિલતી હૈ, લેકર ભાઈ કા તોહફા બહન મુસ્કુરતી હૈ, ભાઈ બહાન કે રિશ્તે મેં ના પડે કભી દરાર, મુબારક હો આપકો ભાઈ દૂજ કા ત્યોહાર.
- બહેન પહુંચી હૈ ભાઈ કે દ્વાર, ભાઈ કે લિયે લેકર પ્યાર , ભાઈ દૂજ કે શુભ અવસર પર, ભાઈ કે લિયે બહન હૈ ઉસકા સંસાર.
- બહન કરતી હૈ ભાઈ કા દુલાર ચાહિયે બસ ઉસકા પ્યાર નહી કરતી કિસી તોહફે કી ચાહ બસ ભાઈ કો મિલે ખુશિયા હઝાર
- થાલ સજા કર બેઠી હુ આંગના તુ આજા અબ ઇંતજાર નહી કરના મત દેના અબ તુ ઇસ દુનિયા સે લડને ખાદી હૈ તેરી બહન સબસે
- હે ઈશ્વર બહુત પ્યારા હૈ મેરા ભાઈ મેરી મા કા દુલારા હૈ મેરા ભાઈ ના દેના ઉસકો કોઈ કષ્ટ ભગવાન જહાં ભી હો ખુશી સે બીતે ઉસકા જીવન
- પ્રેમ ઔર વિશ્વાસ કે બંધન કો મનાઓ જો દુઆ મેંગો તુમ હમેશા પાઓ ભાઈ દુજ કે ત્યોહર હૈ, ભૈયા જલદી આઓ ભાઈ દૂજ કી શુભકામનાયે
- ભાઈ દૂજ કા આયા શુભ ત્યોહાર બહાનો કી દુઆયે ભૈયો કે લિયે હાજર ભાઈ બહન કા યહ અનમોલ રિશ્તા હૈ બેહદ અતૂટ બના રહે યહ બંધન હમેશા ખુબ ભાઈ દૂજ કી શુભ કામનાયે
- ના સોના ના ચાંદી ના કોઈ હાથી કી પાલકી બસ મુઝસે મિલને આઓ ભાઈ પ્રેમ સે બને પકવાન ખાઓ ભાઈ
- પ્રેમ સે સજા હૈ યે દિન કૈસે કાટે ભાઈ તેરે બિન અબ યે મુસ્કાન બોજ સી લગતી હૈ તુ આજા અબ યે સજા નહી કટ્ટી હૈ ભાઈ દૂજ કી ભડાઈ