AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભ રાત્રી શાયરી : હમ હી અકેલે નહીં જાગતે હૈ રાતો મેં, ઉસે ભી બડી મુશ્કિલો સે નીંદ આતી હૈ…વાંચો શાયરી

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ સેડ શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

શુભ રાત્રી શાયરી : હમ હી અકેલે નહીં જાગતે હૈ રાતો મેં, ઉસે ભી બડી મુશ્કિલો સે નીંદ આતી હૈ...વાંચો શાયરી
good night shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2023 | 10:30 PM
Share

સૂતા પહેલા, તમારા પ્રિયજનોને તેમની મીઠી ઊંઘ માટે શુભ રાત્રિની કવિતા મોકલો. “Good” નો અર્થ “શુભ” અને “Night” નો અર્થ છે “રાત્રિ” જે તમે તમારા ખાસ વ્યક્તિને સૂતા પહેલા કહી શકો છો. એક સુંદર શુભ રાત્રિનો સંદેશ તેમના હૃદયમાં તમારા માટેનો પ્રેમ અને આદર વધુ વધારી શકે છે. દિવસના થાક પછી રાત તમારા માટે આરામ લાવે છે. સુંદર શુભ રાત્રિના સંદેશાઓ વડે તેને વધુ આરામદાયક બનાવો. જો તમે નથી જાણતા કે કોઈને કયા મેસેજ મોકલવા છે તો ચિંતા ન કરો કારણ કે અહીં તમને તમારી પસંદગીના મેસેજ મળવાના છે.

  1. આંખો મેં ખ્વાબ ખ્વાબ મેં સપના જગ રહે હો તો અબ સો જાઓ કબૂલ કરો શુભ રાત્રિ અપના
  2. ખાઓ કસમ રાત સપનોં મેં આઓગે દિન મેં તો બહુત રુલતે હો તુમ મગર સપનો મેં ગલે લગાઓંગે
  3. યે આંખે લાખોં ચેહરે દેખતી હૈ દિનભર ફિર ભી રાત કો આંસુ એક ચેહરે કે લિયે બહતા હૈ
  4. હર દુઃખ ભરી રાત બસ યહી હૈ આસ, કિસી દિન તો આયે વો જીસે હો હમે ખુશીઓ કા અહેસાસ
  5. હમ મોહબ્બત મેં ઇસ કાદર ડૂબ ગયે આપ તો એક બાર જુદા હુએ હમ હમેશા કે લિયે અપકી યાદોમેં ખો દિયે
  6. ફરક બસ ઇતના સા હૈ તુમ્હારે ઔર હમારે રાતો મેં હમ તુમ્હારી યાદ મેં રો કર સોતે હૈ તુમ ગેરોં કો ગુડ નાઈટ બોલકર ખુશી સે સોતી હો
  7. ટુટા હુઆ કાંચ કભી જુડતા નહી ઔર આપકો યાદ કિયે બિના મેં સોતા નહી
  8. આપ કો સુલાને કે લિયે ગેરોં કા ગુડ નાઈટ આતા હૈ ઔર હમે રૂલાને કે લિયે આપકી યાદ આતી હૈ
  9. મિઠે સપને તુમ્હે મુબારક હો હમારી કિસ્મત મેં તો જગના લિખ્ખા હૈ તુમ સોતી હો ગૈરોં કો ગુડ નાઈટ કેહ કર જીન્હોને મેરી ખુશીયા છીન કર અપના બના લિયા હૈ
  10. જો રાત કે આંધેરે મેં અપની મોહબ્બત કો યાદ કરકે રોતા હૈ ઉસસે બડા ટુટા દિલ કિસી કા નહિ હોતા હૈ
  11. કિસી કી જુદાઈ મેં ઈતની તકલીફ નહીં હોતી હૈ જીતની ઉસકી યાદ મેં રાતો કો સોને મેં હોતી હૈ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">