Best Love Shayari : ઈશ્ક હૈ યા કુછ ઔર યે તો મુજે પતા નહીં, મગર મેરે દિલ કો જો સુકુન હૈ…વાંચો પ્રેમ પર જબરદસ્ત શાયરી
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી. જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી, ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Best love shayari
તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલની વાત દિલ માં રહી જાય છે અને કહેવામાં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી બેસ્ટ લવ શાયરી તમારી મદદ કરી શકે છે. અહીં એકદમ નવી સુંદર Best Love Shayari અને ક્વોટ્સ છે, જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી લવ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.
- વો શમા કી મહફિલ હી ક્યા જિસમે દિલ ખાક ના હો, મજા તો તબ હૈ ચાહત કા, જબ દિલ તો જલે પર રાખ ના હો.
- ઈશ્ક હૈ યા કુછ ઔર યે તો મુજે પતા નહીં, મગર મેરે દિલ કો જો સુકુન તેરે હોને સે હૈ, વો કિસી ઔર સે નહી.
- ક્યા હસીન ઈત્તેફાક હૈ ઉનકી ગલી મેં, હમ એક કામ સે ગયે થે, પર હર કામ સે ગયે.
- સુબા હોતી હૈ શામ હોતી હૈ ઉમ્ર યુન્હી તમામ હોતી હૈ
- ઉસ કે દુશ્મન હૈ બહોત, આદમી અચ્છા હોગા વો ભી મેરી હી તરહ શહર મેં તન્હા હોગા
- મૈં અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર લોગ સાથ આતે ગયે કારવાં બનતા ગયા
- જૂઠી રંજીશ હી સહી દિલ હી દુખાને કે લિયે આ આ ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ
- વો આયે હૈં પરેશાન લાશ પર અબ તુઝે અય ઝિંદગી લાઉં કહાં સે
- પૂછો જો ઉન સે ચાંદ નિકાલા હૈ કિસ તરહ ઝુલ્ફોં કો રૂખ પે ડાલ કે ઝટકા દિયા કી યુ
- દિલ નાઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ લંબી હૈ ગમ કી શામ મગર, શામ હી તો હૈ