Beauty Tips : લીંબુની છાલ ફેંકતા પહેલા વિચારજો કારણ કે લીંબુ કરતા પણ તેની છાલના છે અઢળક ફાયદા

લીંબુનો ઉપયોગ કરીને આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે લીંબુ કરતા તેની છાલમાં પણ સૌથી વધારે ફાયદા રહેલા છે.

Beauty Tips : લીંબુની છાલ ફેંકતા પહેલા વિચારજો કારણ કે લીંબુ કરતા પણ તેની છાલના છે અઢળક ફાયદા
Beauty Tips: Think before you throw away a lemon peel because it has more benefits than a lemon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:03 AM

લીંબુ (lemon ) માત્ર ઘણીબધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી નથી બચાવતું  પણ ત્વચાને (skin ) ફાયદો પણ કરે છે. તે વિટામિન સી ની સાથે ઘણા પોષક તત્વો ધરાવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જો કે સ્કિનને(skin ) એક્સ્ફોલિયેટ કરવા માટે માત્ર લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે. છીએ. પરંતુ શું તમે જાણો છો કે લીંબુના રસ ઉપરાંત તેની છાલના ઉપયોગ કરવાના પણ ઘણા ફાયદા છે.

શા માટે લીંબુ કરતા લીંબુની છાલમાં છે વધારે ગુણ  ? લીંબુની છાલ લીંબુના રસ કરતાં પણ વધારે વિટામિન્સ, ખનિજો અને ફાઇબરથી સમૃદ્ધ છે. આ ત્વચા માટેખુબ સારી મનાય  છે. લીંબુની છાલમાં 126 મિ.ગ્રા. વિટામિન સી હોય છે. પરંતુ લીંબુના રસમાં માત્ર 53 મિલિગ્રામ હોય છે. તે જ પ્રમાણે લીંબુની છાલ 134 મિલિગ્રામ. કેલ્શિયમ ધરાવે છે. રજોકે તેના રસમાં માત્ર 26 મિલિગ્રામ હોય છે. લીંબુના રસમાં 138 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જ્યારે તેની છાલમાં 169 મિલિગ્રામ પોટેશિયમ હોય છે.

કેવી રીતે ફાયદાકારક છે લીંબુની છાલ ? લીંબુની છાલમાં રહેલા કેરોટીનોઇડ્સ વિટામિન A માં રૂપાંતરિત થાય છે અને આંખો માટે સારા છે. વિટામિન સી વૃદ્ધોમાં આંખની સમસ્યાઓ ઘટાડે છે. લીંબુની છાલનો ઉપયોગ ઘા માટે પણ કરી શકાય છે. કારણ કે તે બેક્ટેરિયાના ફેલાવાને અટકાવે છે. કારણ કે તેમાં સાઇટ્રિક એસિડ હોય છે. તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે થાય છે. લીંબુની છાલ શરીરની દુર્ગંધ દૂર કરે છે. ખીલ પણ ઘટાડે છે. તેમને ફુદીના સાથે ઉકાળીને ચહેરા પર લગાવવું પણ સારું પરિણામ આપે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે કબજિયાતને રોકવામાં મદદ કરે છે. તેમજ વજનને નિયંત્રણમાં રાખવા પણ મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે રક્ત વાહિનીઓને આરામ આપવામાં અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદ કરે છે. વળી, તેમાં રહેલા ફ્લેવોનોઈડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડે છે. એટલું જ નહીં પણ તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે. તે ત્વચાના કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. લીંબુમાં લેમનગ્રાસ એક ઉત્તમ એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. કેન્સર, શરીરના અંગો અને કોષોને અસર કરતા રોગોથી આપણું રક્ષણ કરે છે. હાડકાં મજબૂત રાખે છે. તેમજ તેમાં સમાયેલ વિટામિન સી દાંતની સમસ્યાઓ દૂર કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Health Tips : રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ! હસવાની જેમ રડવાના પણ જાણો ફાયદા

આ પણ વાંચો: Desi Chutney Recipe : લસણથી લઇ ફુદીના સુધીની આ અલગ અલગ ચટણીઓ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">