Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips : પરફ્યુમ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

બજારમાં ઘણા પ્રકારના પરફ્યુમ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમારા માટે યોગ્ય અને સારું પરફ્યુમ ખરીદવું મુશ્કેલ છે. જો તમે અત્તર ખરીદતી વખતે મૂંઝવણમાં છો, તો અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લાવ્યા છીએ.

Beauty Tips : પરફ્યુમ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Beauty Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 11:25 AM

Beauty Tips : આપણે સૌ ઘરમાંથી બહાર જતી વખતે પરફ્યુમ (Perfume) અથવા ડીઓ લગાવીએ છીએ. આને લગાવવાથી, તમે તાજગી અનુભવો છો અને પરસેવાની કોઈ વાસ આવતી નથી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી રહે. એટલા માટે મોટાભાગના લોકો શરીર કરતાં વધુ કપડાં પર પરફ્યુમ લગાવે છે, પરંતુ શું તમે પરફ્યુમ ખરીદવાની સાચી રીત જાણો છો ?

જ્યારે આપણે આપણા માટે કંઈક પસંદ કરીએ છીએ, ત્યારે વધુ ધ્યાન અને પ્રામાણિકતા જરૂરી છે. ખાસ કરીને પરફ્યુમ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખરેખર પરફ્યુમ (Perfume) ખરીદતી વખતે, ઘણી બધી મૂંઝવણ છે જે આપણે બધા પસાર કરીએ છીએ. જો તમે પહેલીવાર પરફ્યુમ ખરીદી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ (Simple Tips) લાવ્યા છીએ.

પૂરતું સંશોધન કરો

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

કોઈ પણ પરફ્યુમ (Perfume) ખરીદતા પહેલા, તેના વિશે સારું સંશોધન કરો અને તેની સુગંધ વિશે સારી માહિતી મેળવો. પરફ્યુમ ખરીદો જેમાં તમને આરામદાયક લાગે. આ દરમિયાન, તમે અન્ય ઉત્પાદનો વિશે પણ માહિતી મેળવો છો. દરેક પરફ્યુમની પોતાની અલગ સુગંધ હોય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમે તેના વિશે ઇન્ટરનેટ (Internet) પર વાંચી શકો છો.

સેમ્પલ પરફ્યુમ ટ્રાય કરો

સીધા પરફ્યુમ ખરીદતા પહેલા, તમારા કાંડા પર સેમ્પલ પરફ્યુમ લગાવીને તપાસો. કેટલીક સુગંધ અજમાવો અને તમારા માટે યોગ્ય પરફ્યુમ પસંદ કરો.

ત્વચા મુજબ ખરીદો

કોઈ પણ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ અથવા પરફ્યુમ ખરીદતા પહેલા, તમારે તમારી ત્વચા વિશે જાણવું જોઈએ. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો સ્ટ્રોંગ ફ્રેગરન્સ પરફ્યુમનો ઉપયોગ કરશો નહીં. નહિંતર, તમને માથાનો દુખાવો થઈ શકે છે. દરેક વ્યક્તિ માટે તેમની ત્વચાના પ્રકાર અનુસાર પરફ્યુમ ખરીદો.

પરફ્યુમ લગાવવાની સાચી રીત

તમારે જાણવું જોઈએ કે શરીરના કયા ભાગમાં પરફ્યુમ લગાવીને લાંબા સમય સુધી રહે છે. તમારે કાંડાને બદલે અન્ડરઆર્મ્સ અને કાનની પાછળ અત્તર લગાવવું જોઈએ. આ સ્થળોએ શરીરના અન્ય ભાગો કરતા વધારે તાપમાન હોય છે. આ સિવાય જો તમે ઈચ્છો તો તેને નાભિ પાસે પણ લગાવી શકો છો. આ શરીરનો તે ભાગ છે જ્યાંથી ગરમી નીકળે છે. આથી પરફ્યુમ લાંબા સમય સુધી રહે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Ranji Trophy 2021: એક જ ગ્રુપમાં ફસાયેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંતની ટીમ, 5 જાન્યુઆરીથી શરૂ થશે ટક્કર

રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
કેરી રસીયાઓ સાવધાન, ગ્વાલિયા સ્વીટસે પધરાવ્યો વાસી રસ- ગ્રાહક
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">