Beautiful Love Shayari: દિલ મેં છુપા રખ્ખી હૈ મોહબ્બત કાલે ધન કી તરહ, ખુલાસા નહિ કરતે કહી… વાંચો પ્રેમ પર જબરદસ્ત શાયરી
ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Beautiful Love Shayari
તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી બ્યુટીફુલ લવ શાયરી તમારી મદદ કરી શકે છે. અહીં એકદમ નવી સુંદર લવ શાયરી અને ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી લવ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.
- તુમ લાખ છૂપાઓ સિને મેં એહસાસ હમારી ચાહત કા દિલ જબ ભી તુમ્હારા ધડકા હૈ આવાઝ યહા તક આયી હૈ..
- આપકે દીદાર કે લિયે દિલ તરસતા હૈ. આપકે ઇન્તેઝાર મેં દિલ તડપતા હૈ, ક્યા કહે ઇસ પાગલ દિલ કો જો હમારા હોકર ભી આપકે લિયે ધડકતા હૈ.
- એહસાસ મોહબ્બત કા ઇતના હી કાફી હૈ કી મેં તેરે બિન ભી તેરે સાથ રહેતા હુ.
- દિલ મેં છુપા રખા હૈ મોહબ્બત કાલે ધન કી તરહ, ખુલાસા નહિ કરતે કહી, હંગામા ના હો જાયે.
- મેરે હોઠો પાર લફ્ઝ અબ ભી તેરી તલબ લેકર આતે હૈ, તેરે જીકરા સે મહેકતે હૈ તેરે સજદે મેં બિખર જાતે હૈ.
- મોહબ્બત ભી શરાબ કે નશા જૈસી હૈ દોસ્તો, કરે તો માર જાય ઔર છોડે તો કીધર જાય.
- ધડકતે હુએ દિલ કા કરાર હો તુમ, ઈન સજી મહફિલોં કી બહાર હો તુમ, તરસતી હુઈ નિગાહો કા ઈંતજાર હો તુમ, નામ કી ઝિંદગી કા પહલા પ્યાર હો તુમ.
- ભૂલ ના જાઉ માંગના ઉસે હર નમાઝ કે બાદ, યહી સોચ કર હમને નામ ઉસકા દુઆ રખા હૈ.
- મેં ખ્વાહિશ બન જાઉં ઔર તુ રૂહ કી તલબ, બસ યુન હી જી લેંગે દોનો મોહબ્બત બન કર.
- મૈં દેખુ તો સહી યે દુનિયા તુઝે કૈસે સતાતી હૈ, કુછ દિન કે લિયે તુમ અપની નિગેહબાની મુઝે દે દો.
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ