Aloe Vera Face Packs : ચમકતી ત્વચા માટે આ એલોવેરા જેલ ફેસ પેક અજમાવો

એલોવેરા તમને ત્વચાની ઘણી સામાન્ય સમસ્યાઓ માટે મદદ કરી શકે છે. ચાલો એલોવેરા જેલથી ફેસ પેક બનાવવાની રીત જાણીએ.

Aloe Vera Face Packs : ચમકતી ત્વચા માટે આ એલોવેરા જેલ ફેસ પેક અજમાવો
Aloe Vera Face Packs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 4:06 PM

Aloe Vera Face Packs : એલોવેરા શરીરને જરૂરી હાઇડ્રેશન પૂરું પાડવાથી ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલ (Aloe Vera Gel) તમારી ત્વચાને કાયાકલ્પ કરવામાં પણ મદદ કરે છે. તમે તેને તમારી દરરોજની સ્ક્રિન કેરની દિનચર્યામાં સામેલ કરી શકો છો. તમે એલોવેરા જેલ (Aloe vera gel)થી ઘણા પ્રકારના ફેસ પેક (Face Packs) તૈયાર કરી શકો છો. એલોવેરા તમને ઘણી ત્વચાની સમસ્યાઓ માટે મદદ કરી શકે છે. એલોવેરા જેલથી ફેસ પેક બનાવવાની રીત જાણો.

ખીલ દૂર કરવા માટે એલોવેરા જેલ

એલોવેરા એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી બેક્ટેરિયલ (Bacterial) ગુણધર્મોથી ભરપૂર છે. તે ત્વચા પર ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ લીમડા સાથે કરી શકો છો. લીમડો ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે, પહેલા બ્લેન્ડરમાં લીમડાના કેટલાક પાન, એલોવેરા જેલ (Aloe vera gel) અને ગુલાબજળ મિક્સ કરો. પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો અને તમારી ત્વચા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શુષ્ક ત્વચા માટે

શુષ્ક ત્વચા, લાલાશ અને બળતરાની સમસ્યા દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. કેળા અને મધ જેવી સામગ્રીમાં જેમાં મોઇશ્ચરાઇઝિંગ (Moisturizing) ગુણ હોય છે. આ શુષ્કતા દૂર કરવામાં મદદ કરી શકે છે. એક બાઉલમાં 1 tsp એલોવેરા જેલ, 1 tsp છૂંદેલા કેળા અને 1 tsp મધ મિક્સ કરો. તમામ ઘટકોને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આ પેક તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરે છે.

ઓયલી ત્વચા માટે

જો તમારી ત્વચા ઓયલી હોય તો ખીલ થવાની શક્યતા વધારે છે. તમારા ચહેરા પર તેલના સ્ત્રાવને નિયંત્રિત કરવા માટે, તમે એલોવેરા અને કાકડીનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો. કાકડીને મેશ કરો અને તેને તાજા એલોવેરા જેલ સાથે મિક્સ કરો. કાકડીમાં ઠંડક ગુણધર્મો છે જે તેલયુક્ત ત્વચા માટે ઉત્તમ છે. તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

આ ફેસ પેક માટે તમારે ટમેટા, આદુની પેસ્ટ, એલોવેરા જેલ (Aloe vera gel) અને મસૂર દાળ પાવડરની જરૂર પડશે. એક વાટકીમાં એલોવેરા જેલ, મસૂર દાળનો પાવડર, થોડી આદુની પેસ્ટ અને ટામેટાનો રસ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને ફેસ પેક (Face Pack) તૈયાર કરો. આ પેકને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 10 મિનિટ સુધી રહેવા દો. તે પછી ચહેરો સાફ કરો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : BCCI એ વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના અહેવાલને રદિયો આપતા કહ્યું, તમામ ફોર્મેટમાં તેમની જ કમાન રહેશે

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">