Unique shayari : મીઠી મીઠી યાદે પલકો પે સજા લેના એક સાથ ગુજરે પલ કો દિલ મેં બસ લેના.., વાંચો શાયરી
ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની લવ શાયરી વાંચવા મળશે.
આજની આ પોસ્ટમાં કેટલીક યુનિક કવિતાઓનો સંગ્રહ અને શાયરી લઈને આવ્યા છે. આ બધી યુનિક શાયરી ખૂબ પ્રખ્યાત છે. જે લોકોને ખૂબ જ ગમે છે. અહીં તેમાથી જ અમે કેટલીક શાયરી તમારા માટે પસંદ કરી છે જે તમે આ પોસ્ટમાં વાચી શકો છો.
- કિસી કે દિલમેં ક્યા હૈ કાશ યે બાત ભી જાની જા સકતી, કાશ શક્લ દેશ કર નસ્લ પહચાની જા સકતી.
- રાજ જો ભી હો દિલ મેં દબા કર ચલા કરો, ગૈરોં સે જ્યાદા અપનોં સે દૂરી બના કર ચલા કરો.
- બદલ જાઓ વક્ત કે સાથ યા ફિર વક્ત કે સાથ બદલના સીખો મજબૂરિયોં કો મત કોસો હર હાલ મે ચલના સીખો
- જાને ક્યૂ હમે આંસુ બહાના હૈ આતા જાને ક્યૂ હાલે-એ-દિલ બતાના નહીં આતા ક્યૂ સાથી બિછડ જાતે હૈ હમસે શાયદ હમે હી સાથ નિભાના નહીં આતા
- જીંદગી મેં આપકી અહમિયત હમ આપકો બાતા નહી શકતે દિલ મેં આપકી જગહ હમ આપકો દિખા નહી શકતે કુછ રિશ્તે અનમોલ હોતે હૈ ઇસસે ઝ્યાદા હમ આપકો સમજા નહીં સકતે
- મુસ્કુરહટ કા કોઈ મોલ નહીં હોતા કુછ રિશ્તો કા કોઈ તોલ નહીં હોતા વેસે લોગ તો મિલ જાતે હૈ હર મોડ પર પર કોઈ આપ કી તરહ અનમોલ ન હોતા
- ખામોશી ઇકરાર સે કમ નહી હોતી સદગી ભી સિંગાર સે કમ નહીં હોતી યે તો અપના અપના નઝારિયા હૈ મેરે દોસ્ત વારના દોસ્તી ભી પ્યાર સે કામ નહીં હોતી
- સામને હો મંઝીલ તો કદમ ના મોડના જો દિલ મૈ હો વો ખ્વાબ ના તોડના હર કદમ પર મિલેગી કામ્યાબી આપકો સિર્ફ સિતારે છુને કે લિયે કભી ઝમી ના છોડના
- સુના હૈ આજ સમંદર કો બડા ગુમાન આયા હૈ, ઉધર હી લે ચલો જહાં તુફાન આયા હૈ.
- જિંદગી લહેર થી આપ સાહિલ હુએ ના જાને કેસે હમ આપકે કાબિલ હુએ ના ભુલા પાયેંગે હમ ઈસ હસી પલ કો જબ આપ હમારી ઝિંદગી મેં શામિલ હુએ