ATM અને બેન્ક એકાઉન્ટ નંબર વગર પણ મોબાઈલ SIM કાર્ડથી તમને ચૂનો લાગી શકે છે, બચવા માટેની જાણો આ ટેક્નિક

મુંબઈના એક બિઝનેસમેનને ઠગવાનો મામલો સામે આવ્યો છે. આ બિઝનેસમેન સાથે રૂપિયા 29.52 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. મુંબઈના ગોરેગાંવમાં રહેતા 62 વર્ષીય કિશોર નાગડાને તેમના બેંક અકાઉન્ટથી લિંક મોબાઈલ નંબરના કારણે ઠગાઈના શિકાર થઈ ગયા છે. ઠગોએ તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢવા પહેલા તેમના સિમ કાર્ડને બ્લોક કરી દીધુ અને ત્યારબાદ ફોનનો કંટ્રોલ તેમના […]

ATM અને બેન્ક એકાઉન્ટ નંબર વગર પણ મોબાઈલ SIM કાર્ડથી તમને ચૂનો લાગી શકે છે, બચવા માટેની જાણો આ ટેક્નિક
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 8:07 AM

મુંબઈના એક બિઝનેસમેનને ઠગવાનો મામલો સામે આવ્યો છે. આ બિઝનેસમેન સાથે રૂપિયા 29.52 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. મુંબઈના ગોરેગાંવમાં રહેતા 62 વર્ષીય કિશોર નાગડાને તેમના બેંક અકાઉન્ટથી લિંક મોબાઈલ નંબરના કારણે ઠગાઈના શિકાર થઈ ગયા છે.

ઠગોએ તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢવા પહેલા તેમના સિમ કાર્ડને બ્લોક કરી દીધુ અને ત્યારબાદ ફોનનો કંટ્રોલ તેમના હાથમાં લઈ સરળતાથી ટ્રાન્ઝેકશન કર્યુ હતુ. ટેક્નિકલ ભાષામાં તેને ‘સિમ સ્વેપ’ કહેવામાં આવે છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવી છે. તેનાથી જોડાયેલી ઘણી જરૂરી વાત અમે તમને જણાવીશું. જેના વિશે જાણકારી લીધા પછી આવી ઠગાઈથી તમે બચી શક્શો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મિસ્ડ કોલ કરીને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવા, સાંભળવામાં જરૂર નવાઈ લાગશે પણ આવા સ્કેમ ભારતમાં થઈ રહ્યા છે. તેને સિમ સ્વેપ ફ્રોડ કહેવામાં આવે છે. સિમ સ્વેપનો સીધો મતલબ તમારા સિમ કાર્ડની જગ્યાએ ડુપ્લીકેટ સિમનો ઉપયોગ છે. હેકર્સ અને સાઈબર ક્રિમિનલ ડુપ્લીકેટ સિમ દ્વારા લોકો સાથે ઠગાઈ કરે છે.

આ પણ વાંચો: ‘હેટ્રિક’ લેવા છતાં મોહમ્મદ શમીને આ કારણથી ના મળ્યો ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ

દરેક સીમ કાર્ડમાં 20 આંકડાનો સિમ નંબર હોય છે. તે સિમ કાર્ડની પાછળ આપવામાં આવે છે. ફ્રોડના મામલામાં હેકર્સ તમારી પાસે આ 20 આંકડાનો યૂનિક નંબર જાણવાનો પ્રયત્ન કરે છે અથવા તેને પહેલાથી જ હેક કરી ચૂક્યા હોય છે. ત્યારે કોઈને પણ તમે આ 20 આંકડાનો યૂનિક સિમ નંબર કોઈને જણાવશો નહી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોટાભાગના મામલામાં હેકર્સ કે સાઈબર ક્રિમિનલ્સની પાસે બેન્કિગ ID અને પાસવર્ડ હોય છે. તેમને કોઈ ટ્રાન્ઝેકશન કરવા માટે માત્ર તમારા મોબાઈલ નંબર પર આવનારા OTPની જરૂર હોય છે. સિમ સ્વેપ કરનારા હેકર્સની પહોંચ OTP સુધી થઈ જાય છે. હેકર્સ ફિશિંગ એટેકથી તમારી બેન્કિગ ડિટેલ મેળવી લે છે.

તમારા 20 આંકડાના યુનિક સિમ નંબર મેળવવા માટે સાઈબર ક્રિમિનલ્સ લોકોને ઘણાં પ્રકારની લોભામણી ઓફર આપે છે. ફેક ફોન સેન્ટરનો ઉપયોગ કરીને મફતમાં ફ્રી ડેટા, ફોનની ઓફર આપે છે, ત્યારે કોઈને પણ તમારા સિમનો યુનિક નંબર આપવો નહી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અજાણ્યા અને બીજા દેશોથી આવતા ફોન પર એલર્ટ રહો અને કોઈ પણ ઓફરમાં લોભાઈને જ્યારે તમે 20 આંકડાનો યૂનિક સિમ નંબર આપો છો તો હેકર્સ તમને કોલ કરીને 1 કે કોઈ બીજા નંબર દબાવવા માટે કહેશે, ત્યારે કોઈ પણ કોલથી સાવધાન રહો કારણ કે જેવો તમે કોઈ નંબર દબાવશો અને તમારૂ સિમ સ્વેપ થઈ જશે. હેકર્સ તમારી ઓળખાણને ચેક કરવા માટે તમારો આધાર નંબર માગે છે, ત્યારે કોઈને પણ ફોન પર આધાર નંબરની વિગત આપશો નહી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">