દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલની ભાજપમાંથી કોણ લડશે? આ નામો પર ચર્ચા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને ભાજપે પણ આમ આદમી પાર્ટી બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી માત્ર 57 ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે. જો કે ભાજપની આ યાદીમાં દિલ્હી ચૂંટણીની મોટી ટક્કર વિશે ખૂલાસો કરવામાં આવ્યો નથી. Web Stories View more […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: કેજરીવાલની ભાજપમાંથી કોણ લડશે? આ નામો પર ચર્ચા
Follow Us:
| Updated on: Jan 17, 2020 | 1:39 PM

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને ભાજપે પણ આમ આદમી પાર્ટી બાદ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી માત્ર 57 ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે. જો કે ભાજપની આ યાદીમાં દિલ્હી ચૂંટણીની મોટી ટક્કર વિશે ખૂલાસો કરવામાં આવ્યો નથી.

લાલ લહેંગા, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં મિલકત અને વાહન વેરામાં વધારાની દરખાસ્ત સૂચવી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ લડશે કેજરીવાલની સામે! કેજરીવાલની સરકાર પરત આવી રહી છે તેવી જાણકારી પોલના આધારે મળી રહી છે. કેજરીવાલ અને ભાજપ આ ચૂંટણી કામના આધારે લડવા માગે છે. જો કે કેજરીવાલે તો જાહેરાત કરી દીધી કે તેઓ નવી દિલ્હીથી લડશે પણ તેની સામે ભાજપમાં કોણ પડકાર ફેંકશે? આ મોટા સવાલનો જવાબ ભાજપના ઉમેદવારની યાદીમાં જોવા મળ્યો નથી. આનો અર્થ એમ થયો કે ભાજપે નવી દિલ્હીથી કોણ લડશે તેની જાહેરાત કરી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેજરીવાલની સામે ઉતારવા કયા નામ પર થઈ રહી છે ચર્ચા? આમ આદમી પાર્ટીની નેતા જ રહેલાં અને બાદમાં ભાજપ સાથે જોડાયેલા કપિલ મિશ્રાના નામ પર ચર્ચા થઈ રહી છે. જો કે કપિલ મિશ્રા કેજરીવાલ સામે લડવા માટે તૈયાર નથી. ભાજપની પાસે કેજરીવાલની સામે બીજું હથિયાર નુપુર શર્મા છે. જો કે આધિકારીક રીતે જાહેરાત થયા બાદ જ જાણી શકાશે કે કેજરીવાલને નવી દિલ્હીની સીટ પરથી ભાજપમાંથી કોણ ટક્કર આપશે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">