WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!

Whatsappમાં ગ્રુપની સંખ્યા જો વધારે હોય તો ઘણીવાર મેસેજનો ઢગલો થઈ જતો હોય છે. વોટસએપ એક એવું ફિચર લાવી રહ્યું છે જેમાં તમે ટાઈમ સેટ કરીને મેસેજને ડિલીટ કરી શકશો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં […]

WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 6:12 PM

Whatsappમાં ગ્રુપની સંખ્યા જો વધારે હોય તો ઘણીવાર મેસેજનો ઢગલો થઈ જતો હોય છે. વોટસએપ એક એવું ફિચર લાવી રહ્યું છે જેમાં તમે ટાઈમ સેટ કરીને મેસેજને ડિલીટ કરી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

whatsapp to end support for windows phone whatsapp na aa users ni pase 31 december sudhi no samay pachi bandh thai jase chatting

આ પણ વાંચો :   31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે, સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે

હંમેશા કોઈપણ નવું ફિચર્સ આવે તે પહેલાં વોટસએપ દ્વારા તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેને લઈને રિવ્યૂ મગાવવામાં આવે છે. આ ફિચર્સને પણ રિવ્યુ માટે Beta વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના લીધે આગામી સમયમાં તમામ એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોનમાં આ ફિચર આવી જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે કરશે કામ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં આ ફિચર્સને માત્ર વોટસએપ એડમિન જ ઉપયોગ કરી શકશે. આથી જો અમુક ગ્રુપમાં હજારો મેસેજ આવતા હોય તો તેને તારીખ નકકી કરી શકાશે. આ ફિચર્સને Dissapearing Message નામ આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">