WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના

વોટસએપ પોતાના નવા વર્ઝનમાં વધુ એક સિક્યુરીટી ફિર્ચસ લાવવાની તૈયારીમાં છે અને આ બાબતે ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાયું છે. હાલ વોટસએપમાં કોઈપણ વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો સીધો ફોનમાં સેવ કરી શકાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં […]

WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના
Follow Us:
| Updated on: May 31, 2019 | 12:39 PM

વોટસએપ પોતાના નવા વર્ઝનમાં વધુ એક સિક્યુરીટી ફિર્ચસ લાવવાની તૈયારીમાં છે અને આ બાબતે ટેસ્ટિંગ પણ શરુ કરી દેવાયું છે. હાલ વોટસએપમાં કોઈપણ વ્યક્તિનો પ્રોફાઈલ ફોટો સીધો ફોનમાં સેવ કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીજાનો ફોટો સેવ કરવાને લઈને હવે વોટસએપ નવો ફેરફાર લાવી શકે છે. આ નવું ફિર્ચસ આવી જશે તેના લીધે તમે કોઈપણ વ્યક્તિના વોટસએપ પ્રોફાઈલ ફોટોને સીધો જ તમારા ફોનની ગેલેરીમાં સેવ નહીં કરો. વધુમાં વોટસએપ નવા વર્ઝનમાં સ્ક્રિનશોટ લેવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હોવાથી તે પ્રોફાઈલ ફોટાને સેવ કરવું હવે મુશ્કેલ બની જશે.

હાલ આ બાબતે કોઈ ઓફશીયલી જાહેરાત નથી કરવામાં આવી પણ વોટસએપ તરફથી આ નવા ફિચર્સને લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે આગામી સમયમાં જ્યારે પણ નવું અપડેટ આવે ત્યારે આ ફિચર્સનો ઉમેરો થઈ શકે છે. જો કે કોઈ ગ્રુપના પ્રોફાઈલને ડાઉનલોડ કરી શકાશે તેમાં કોઈપણ પ્રકારની પાબંદી લગાવવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">