VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, યુરિયા ખાતરનો 19 હજાર મેટ્રિક ટન જથ્થો ડીસા રેલવે સ્ટેશન પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર 42 હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે.   Web Stories View more પાકિસ્તાનમાં […]

VIDEO: ખેડૂતો માટે રાહતના સમાચાર, યુરિયા ખાતરનો 19 હજાર મેટ્રિક ટન જથ્થો ડીસા રેલવે સ્ટેશન પહોંચ્યો
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 8:57 AM

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં યુરિયા ખાતરની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા રેલવે સ્ટેશન પર 42 હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કુલ 19 હજાર મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયાની તંગી દૂર થશે. આજે વહેલી સવારે ડિસા રેલવે સ્ટેશન પર યુરિયાનો જથ્થો ઉતાર્યો છે. તે માટે લોડીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 10 જેટલી ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માટે આવ્યું છે, ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી દૂર થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">