AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 બનાસકાંઠામાં ખેતી માટેના પાણીનું સંકટ, ખેડૂતો શરુ કરી શકે છે ફરીથી ‘જળ આંદોલન

બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ છે. ઉનાળાની હજુ શરૂઆત પણ થઈ નથી તે પહેલાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.   બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ થાય છે. જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય છે. દાંતીવાડા અને સિપુ ડેમમાં માત્ર 10 ટકા જેટલું જ પાણી રહ્યું છે. […]

 બનાસકાંઠામાં ખેતી માટેના પાણીનું સંકટ, ખેડૂતો શરુ કરી શકે છે ફરીથી 'જળ આંદોલન
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 11, 2019 | 2:21 PM
Share

બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ છે. ઉનાળાની હજુ શરૂઆત પણ થઈ નથી તે પહેલાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ થાય છે. જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય છે. દાંતીવાડા અને સિપુ ડેમમાં માત્ર 10 ટકા જેટલું જ પાણી રહ્યું છે. જેથી નર્મદાનું પાણી ડેમમાં છોડવામાં આવે તેવી માંગ વારંવાર કરાઈ છે. પરંતુ આજદીન સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

ત્રણ વર્ષ અગાઉ પણ ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તે માટે જળ આંદોલન કરવામાં આવ્યું. પરંતુ સરકારે આપેલાં એકપણ વચનનું પાલન થયું નથી. 1 હજાર કરોડના ખર્ચે દાંતીવાડા ડેમમાં મુકાયેલી નર્મદાની પાઈપલાઈન પણ શોભના ગાંઠિયા સમાન બની છે. ઉનાળાની શરૂઆત પહેલા દાંતીવાડા અને સિપુ ડેમના તળિયા દેખાતા સ્થાનિક લોકોએ ફરી જળ આંદોલન કરવાની તૈયારી કરી છે.

[yop_poll id=1323]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">