અમદાવાદ પોલીસ પર પથ્થરમારાના કેસનો વોન્ટેડ આરોપી મુફીસ અહેમદની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO
અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો કેસમાં વોન્ટેડ આરોપી મુફીસ અહેમદ અંસારીની પોલીસે ધરપકડ કરી છે. રેલી માટે મુફીસ અંસારીએ મંજુરી માંગી હતી. પોલીસ દ્વારા મંજુરી ન આપવા છતા પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. મુફીસ અંસારી ઓલ ઇન્ડિયા ઉલેમાં બોર્ડમાં કન્વીનર છે. મુફીસે સોશિયલ મીડિયા પર લોકોને એકઠા થવા જાહેરાત કરી હતી. રોચક VIDEO જોવા […]
અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો કેસમાં વોન્ટેડ આરોપી મુફીસ અહેમદ અંસારીની પોલીસે ધરપકડ કરી છે. રેલી માટે મુફીસ અંસારીએ મંજુરી માંગી હતી. પોલીસ દ્વારા મંજુરી ન આપવા છતા પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. મુફીસ અંસારી ઓલ ઇન્ડિયા ઉલેમાં બોર્ડમાં કન્વીનર છે. મુફીસે સોશિયલ મીડિયા પર લોકોને એકઠા થવા જાહેરાત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO