ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે 8 વાગ્યે શરૂ થશે મતગણતરી, 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે
આજે રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મતગણતરી કેન્દ્રો પર તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોરોનાને લઈને મતગણતરી કેન્દ્રોને સેનિટાઈઝ કરાયા છે. ચૂંટણી કર્મચારીઓ સાથે સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. & Web […]
આજે રાજ્યની 8 બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારે 8 વાગ્યાથી તમામ જિલ્લાના મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મતગણતરી કેન્દ્રો પર તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોરોનાને લઈને મતગણતરી કેન્દ્રોને સેનિટાઈઝ કરાયા છે. ચૂંટણી કર્મચારીઓ સાથે સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી 2020 અને બિહાર વિધાનસભા 2020ની ચૂંટણીના તાજા પરિણામ જોવા ક્લિક કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો