ફ્લિપકાર્ટના કર્મચારીઓ પાસેથી 10 લાખની ચીલઝડપ! બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરી થયા ફરાર

ધોળે દિવસે પણ લોકો સલામત ન હોવાનો વલસાડમાં વધુ એક પુરાવો સામે આવ્યો છે. મોરારજી સર્કલ નજીક ફ્લિપકાર્ડના કર્મચારીઓ લૂંટાયા છે. બાઈક પર આવેલા લૂંટારૂઓ રૂપિયા 10 લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા છે. ફ્લિપકાર્ડના કર્મચારીઓ રોકડ રકમ બેન્કમાં ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા […]

ફ્લિપકાર્ટના કર્મચારીઓ પાસેથી 10 લાખની ચીલઝડપ! બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરી થયા ફરાર
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 9:11 AM

ધોળે દિવસે પણ લોકો સલામત ન હોવાનો વલસાડમાં વધુ એક પુરાવો સામે આવ્યો છે. મોરારજી સર્કલ નજીક ફ્લિપકાર્ડના કર્મચારીઓ લૂંટાયા છે. બાઈક પર આવેલા લૂંટારૂઓ રૂપિયા 10 લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા છે. ફ્લિપકાર્ડના કર્મચારીઓ રોકડ રકમ બેન્કમાં ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં રોક્યા હતા અને તેમની સાથે બબાલ કરી હતી. ત્યારબાદ કર્મચારીઓ પાસે રહેલી 10 લાખની રોકડનો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લૂંટારુંઓને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આવી રહ્યું છે બજેટ, શું મળશે ભેટ? નાના વેપારીઓની શું છે આશાઓ? જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">