વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે મામલો પાડ્યો થાળે

વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે મામલો પાડ્યો થાળે

વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં ઉભી થયેલી ખટાશ જૂથ અથડામણમાં પરિવર્તિત થઇ હતી. બેસતા વર્ષના દિવસે પણ આ સંદર્ભમાં બબાલ થઇ હતી અને રાતે ફરીએકવાર વિવાદ વકરતા બે જૂથ વચ્ચે અથડામણ થઇ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પોહચી મામલાને થાળે પાડ્યો હતો.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાં સંક્રમણને રોકવા રહેણાંક વિસ્તારોમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત, જાણો શું કહે છે નવા નિયમ અને કોને આપવાની રહેશે વિગતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments