વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી […]

વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!
Follow Us:
amit patel
| Edited By: | Updated on: Mar 13, 2019 | 12:29 PM

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી ચોરી કરતા આ મહિલાઓને માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો. પહેલા તો આ મહિલાઓએ અલગ અલગ ડિઝાઇન વાળી બંગડીઓ જોઈ અને પછી સેલ્સગર્લ સાથે રકઝક કરીને ચોરી કર હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ મહિલાઓ સારા ઘરની દેખાઈ રહી છે અને કેવી રીતે તેઓ સોનાની બંગડીઓ સેરવીને પર્સમાં મૂકે છે. આ મામલે હાલ ગોત્રી પોલીસ સ્ટેશમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ચોર મહિલાઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">