વડોદરા: ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા 8 લોકો ડ્રોન મારફતે ઝડપાયા
વડોદરાના પાદરા-જાશપુર રોડ ખાતે આવેલા મેદાનમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમતા હતા. જે પોલીસે ઉડાડેલા ડ્રોનની નજરમાં આવી ગયા હતા. તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામા આવી છે. ડ્રોનના દ્રશ્યોમાં કેદ થયેલા તમામ 8 લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાદરા પોલીસે અત્યાર સુધીમાં જાહેરનામા ભંગને લઈને 13 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ […]
વડોદરાના પાદરા-જાશપુર રોડ ખાતે આવેલા મેદાનમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમતા હતા. જે પોલીસે ઉડાડેલા ડ્રોનની નજરમાં આવી ગયા હતા. તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામા આવી છે. ડ્રોનના દ્રશ્યોમાં કેદ થયેલા તમામ 8 લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પાદરા પોલીસે અત્યાર સુધીમાં જાહેરનામા ભંગને લઈને 13 લોકો સામે ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા સારા સમાચાર, BPL કાર્ડ ધારક ગ્રાહકોને વીજદરમાં મળશે રાહત
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો