જાણો ગાંધી આશ્રમ ખાતેની વિઝીટર બુકમાં ટ્ર્મ્પે ભારત મુલાકાત વિશે શું લખ્યું?

પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ટ્ર્મ્પ અને મેલાનિયા ગાઈડ બન્યા હતા. તેઓએ ટ્ર્મ્પનું ગાંધી આશ્રમ ખાતે સ્વાગત કરીને ત્યાંની દરેક વસ્તુઓ અને આશ્રમના ઈતિહાસ વિશે જાણકારી આપી હતી.  જો કે આ વિઝીટ બાદ વિઝીટર્સ બુકમાં ટ્ર્મ્પે લખ્યું કે મારા મહાન મિત્ર વડાપ્રધાન મોદી…… આ અદભૂત મુલાકાત માટે આભાર. આમ આ સંદેશો ટ્ર્મ્પે લખ્યો હતો […]

જાણો ગાંધી આશ્રમ ખાતેની વિઝીટર બુકમાં ટ્ર્મ્પે ભારત મુલાકાત વિશે શું લખ્યું?
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 7:44 AM

પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ટ્ર્મ્પ અને મેલાનિયા ગાઈડ બન્યા હતા. તેઓએ ટ્ર્મ્પનું ગાંધી આશ્રમ ખાતે સ્વાગત કરીને ત્યાંની દરેક વસ્તુઓ અને આશ્રમના ઈતિહાસ વિશે જાણકારી આપી હતી.  જો કે આ વિઝીટ બાદ વિઝીટર્સ બુકમાં ટ્ર્મ્પે લખ્યું કે મારા મહાન મિત્ર વડાપ્રધાન મોદી…… આ અદભૂત મુલાકાત માટે આભાર. આમ આ સંદેશો ટ્ર્મ્પે લખ્યો હતો અને તેમાં આ મુલાકાત તેમજ પીએમ મોદીના વખાણ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે ચરખો કાંત્યો, કાફલો હવે મોટેરા સ્ટેડિયમ જવા રવાના

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">