અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં કરી એર સ્ટ્રાઈક, 6 લોકોનાં મોત

અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં એર સ્ટ્રાઈક કરી છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. શુક્રવારે થયેલા હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી જનરલ કાસિમ સુલેમાની બગદાદમાં માર્યા ગયા હતા. Air strikes target Iraqi militia convoy north of Baghdad, killing six people, an Iraqi army source says: Reuters#TV9News https://t.co/gRrPdnMYRV Web Stories View […]

અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં કરી એર સ્ટ્રાઈક, 6 લોકોનાં મોત
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 3:57 AM

અમેરિકાએ ફરી એક વખત ઈરાકમાં એર સ્ટ્રાઈક કરી છે. રિપોર્ટ મુજબ આ હુમલામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. શુક્રવારે થયેલા હુમલામાં ઈરાનના ટોપ મિલિટ્રી જનરલ કાસિમ સુલેમાની બગદાદમાં માર્યા ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આજે હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડની પાસે થયો છે. આ રસ્તો એ તરફ જાય છે, જ્યાં ગેરકાયદેસર અમેરિકી સેનાઓનું બેસ છે. ઈરાકના સરકારી અધિકારીઓએ કહ્યું કે એર સ્ટ્રાઈકએ બે કારને નિશાનો બનાવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે કારમાં ઈરાન સમર્થિત લડવૈયાઓ સવાર હતા. ઈરાકના અધિકારીઓ મુજબ આ હુમલામાં હશદ-અલ-સાબીના 6 લડવૈયાઓ માર્યા ગયા. હુમલામાં મોત થયેલા લોકોની ઓળખાણ થઈ શકી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">