અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ બંને પર કોર્ટમાં કામ કરવા દરમિયાન અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. થોડ દિવસ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યવાહી કરતા બંને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા. TV9 Gujarati Web Stories View more IPL […]

અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ
Follow Us:
| Updated on: Apr 08, 2019 | 9:12 AM

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે.

આ બંને પર કોર્ટમાં કામ કરવા દરમિયાન અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. થોડ દિવસ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યવાહી કરતા બંને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પૂર્વ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર માનવ શર્મા અને તપન કુમાર પર સુપ્રીમ કોર્ટના આદેશનો અપમાન કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. તેમને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અનિલ અંબાણીને ફાયદો કર્યો હતો. તેમને ખોટી રીતે છુટ આપી હતી.

આ કેસ તે સમયનો છે જ્યારે અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવવાનુ દબાણ હતુ. સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા સમયમાં આ રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો પણ રકમ ચૂકવતા પહેલા જ આ મામલો સામે આવ્યો હતો કે કોર્ટમાં ઘણાં લોકોએ અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો છે. તપાસ બાદ બંને રજીસ્ટ્રારોના નામ સામે આવ્યા હતા. ચીફ જસ્ટિસે તેમને બરતરફ કર્યા હતા અને ક્રાઈમબ્રાંચને તેમની વિરૂધ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">