પૂરઝડપે આવતી કારે 2 બાઇકસવારને લીધા અડફેટે, બન્ને લોકોના ઘટનાસ્થળે મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ
હૈદરાબાદના ઝહીરાબાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. બાઈક પર સવાર 2 લોકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક દોડી આવતી બેકાબૂ કારે બન્ને લોકોને અડફેટે લીધા હતા. પૂરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા બન્ને લોકો હવામાં ફંગોળાયા હતા. અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક […]
હૈદરાબાદના ઝહીરાબાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. બાઈક પર સવાર 2 લોકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક દોડી આવતી બેકાબૂ કારે બન્ને લોકોને અડફેટે લીધા હતા. પૂરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા બન્ને લોકો હવામાં ફંગોળાયા હતા. અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરત: દશેરાના તહેવારને લઈ આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય તેલમાં ફાફડા જલેબી બનાવનારાઓ સામે કાર્યવાહી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો