VIDEO: TV9ના અહેવાલની અસર, થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે કરી વ્યવસ્થા

અમદાવાદમાં થેલેસેમિયાના બાળકો માટે TV9નું અભિયાન સફળ રહ્યું છે. થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. બે દિવસ પહેલા TV9એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અભિયાન ચલાવ્યું હતું. લોહીની અછતના કારણે બાળકોના જીવ જોખમમાં હોવાના સમાચાર પ્રસારિત કર્યા હતા. સરકારે TV9ના અહેવાલની નોંધ લઈ વ્યવસ્થા કરી આપી છે.   Web Stories View more […]

VIDEO: TV9ના અહેવાલની અસર, થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે કરી વ્યવસ્થા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:14 PM

અમદાવાદમાં થેલેસેમિયાના બાળકો માટે TV9નું અભિયાન સફળ રહ્યું છે. થેલેસેમિયાના બાળકોને લોહી મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા કરી છે. બે દિવસ પહેલા TV9એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અભિયાન ચલાવ્યું હતું. લોહીની અછતના કારણે બાળકોના જીવ જોખમમાં હોવાના સમાચાર પ્રસારિત કર્યા હતા. સરકારે TV9ના અહેવાલની નોંધ લઈ વ્યવસ્થા કરી આપી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">