જમ્મૂ-કાશ્મીર: સાંબા સેક્ટરમાં મળી આવી સુરંગ, ભારતમાં ઘુસવા આતંકીઓએ આ સુરંગનો ઉપયોગ કર્યાની શંકા

tunnel-found-on-indo-pak-border-suspicion-of-four-terrorists-killed-in-nagrota-used Jammu kashmir samba sector ma mali aavi surang bharat ma gusva aatankio e aa surang no upyog karya ni shanka

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક સુરંગ મળી આવી છે. તેને એક મોટું અભિયાન ચલાવી શોધવામાં આવી છે. શંકા છે કે પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કર્યો હોય. આ ચારે આતંકીવાદી એક ટ્રકમાં છુપાઈ કાશ્મીર આવવાની ફિરાકમાં હતા. જેમને જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા અને સુરક્ષાદળોની સાથે અથડામણમાં ચારેય આતંકીઓને ઠાર કરાયા. આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કરાયા, જેમાં 11 એકે રાઈફલ, 3 પિસ્તોલ, 29 ગ્રેનેડ અને 6 UBGL ગ્રેનેડ હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments