PM મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડશે નહીં પરંતુ મહિલા દિવસ નિમિત્તે આપશે આ તક

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડશે નહીં. 12 કલાકથી વધુની અટકળો બાદ, વડાપ્રધાને વધુ એક ટ્વીટ કરીને અટકળોના રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. વડાપ્રધાને વધુ એક ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દીવસે એવી મહિલાઓને મારું સોશિયલ […]

PM મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડશે નહીં પરંતુ મહિલા દિવસ નિમિત્તે આપશે આ તક
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Mar 04, 2020 | 7:22 AM

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડશે નહીં. 12 કલાકથી વધુની અટકળો બાદ, વડાપ્રધાને વધુ એક ટ્વીટ કરીને અટકળોના રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. વડાપ્રધાને વધુ એક ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે, તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દીવસે એવી મહિલાઓને મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપીશ. જેમનું જીવન અને કાર્યો પ્રેરણાત્મક છે. આ પગલાંથી લાખો લોકો સુધી તેમનું યોગદાન પહોંચશે.

મહિલા દિવસ નિમિત્તે ચાલનારા કેમ્પેઈનમાં કોઈપણ જોડાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાતની જાણકારી મંગળવારના ટ્વીટ દ્વારા જણાવી છે. આ મહિલા દિવસે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું સંચાલન એ મહિલાને આપીશ. જેના જિવન અને કાર્યએ આપણને પ્રેરિત કર્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

View image on Twitter

PM મોદીએ આગળ જણાવ્યું કે, શું તમે એ મહિલા છો. અથવા તમે કોઈ એવી મહિલાને ઓળખો છો. જેમણે તમને પ્રેરિત કર્યા છે. પોતાની એવી જ કહાની શેર કરો અને સાથે #SheInspiresUs

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે બાદ અતિપ્રેરક કહાની સાથે કોઈ એક મહિલાને PM મોદીના સોશિયલ મીડિયાના સંચાલનની એક દિવસ માટે તક પ્રાપ્ત થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">