VIDEO: ધોરાજીના પશુપાલકની અનોખી પહેલ, પશુપાલન અને પશુ સંવર્ધન કરી મેળવી આવક

પશુપાલન એક એવો વ્યવસાય જેના પર સતત ધ્યાન આપવું જ પડે છે. પરંતુ આ જ એક એવો વ્યવસાય છે જેમાં તમે એક નહિ પરંતુ અનેક રીતે આવક મેળવી શકો છો. વાત કરીએ ધોરાજીનાં એક એવા પશુપાલકની જેઓ ગીર ગાયનું પાલન કરીને તેના દૂધમાંથી આવક મેળવી રહ્યા છે અને સાથે સાથે ગીર ગાયનું સંવર્ધન કરીને પણ […]

VIDEO: ધોરાજીના પશુપાલકની અનોખી પહેલ, પશુપાલન અને પશુ સંવર્ધન કરી મેળવી આવક
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 12:30 PM

પશુપાલન એક એવો વ્યવસાય જેના પર સતત ધ્યાન આપવું જ પડે છે. પરંતુ આ જ એક એવો વ્યવસાય છે જેમાં તમે એક નહિ પરંતુ અનેક રીતે આવક મેળવી શકો છો. વાત કરીએ ધોરાજીનાં એક એવા પશુપાલકની જેઓ ગીર ગાયનું પાલન કરીને તેના દૂધમાંથી આવક મેળવી રહ્યા છે અને સાથે સાથે ગીર ગાયનું સંવર્ધન કરીને પણ તે કરી રહ્યા છે કમાણી. પરંતુ આટલી આવક મેળવવા તે પશુ પાલનમાં શું કાળજી રાખે છે તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">