બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ મોટી કાર્યવાહી, મુંબઈ અને ગોવામાં NCBનો સપાટો

Sushant Singh Rajput Case : Bollywood celebrities under NCB radar for alleged drug use

બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઈ NCBએ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ અને ગોવા સહિત કુલ 5 સ્થળોએ NCBએ દરોડા પાડ્યા અને તપાસ દરમિયાન બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. NCBએ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ મુંબઈના કેટલાક વિસ્તારોમાં તપાસ કરી છે. ડ્ર્ગ્સ પેડલર ઝૈદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહારે NCBને ડ્રગ્સના નેટવર્ક અંગે જાણકારી આપી, જેને પગલે NCBએ મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે.

READ  ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments