સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે NSUIનો વિરોધ, મેડિકલની ફી વધારા સહિતના મુદ્દે કુલપતિને રજુઆત
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIએ વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે NSUIએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપીને રજૂઆત કરી. વિરોધ કાર્યક્રમમાં NSUIના પ્રદેશ પ્રભારી સતવીર ચૌધરી અને પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ હાજરી આપી. અને મેડિકલ કોલેજની ઓનલાઇન પરિક્ષા લેવાની માગ કરી. સાથે જ શૈક્ષણિક ફી, મેડિકલ કોલેજની ફી વધારો, BCAમાં બેઠક વધારવી […]
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIએ વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે NSUIએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપીને રજૂઆત કરી. વિરોધ કાર્યક્રમમાં NSUIના પ્રદેશ પ્રભારી સતવીર ચૌધરી અને પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ હાજરી આપી. અને મેડિકલ કોલેજની ઓનલાઇન પરિક્ષા લેવાની માગ કરી. સાથે જ શૈક્ષણિક ફી, મેડિકલ કોલેજની ફી વધારો, BCAમાં બેઠક વધારવી તથા વિદ્યાર્થીઓના અન્ય પ્રશ્નો મુદ્દે કુલપતિને રજૂઆત કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો