સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ! એક જ રાતમાં 3 જગ્યાએ ચોરી, જુઓ VIDEO
સુરતના ઓલપાડમાં ચોરીની ઘટનાઓ રોજીંદી બની ગઈ છે ત્યારે વધુ એક ચોરીની ઘટના બની છે. કુદીયાણા ગામે તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં ત્રણ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે. દૂધ મંડળીની ઓફિસ, બંધ મકાન અને દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બેફામ બનેલા તસ્કરોએ લોખંડ કાપવાના મશીન વડે મંડળીમાં ચોરીને અંજામ આપ્યો હતો. જોકે […]
સુરતના ઓલપાડમાં ચોરીની ઘટનાઓ રોજીંદી બની ગઈ છે ત્યારે વધુ એક ચોરીની ઘટના બની છે. કુદીયાણા ગામે તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં ત્રણ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે. દૂધ મંડળીની ઓફિસ, બંધ મકાન અને દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બેફામ બનેલા તસ્કરોએ લોખંડ કાપવાના મશીન વડે મંડળીમાં ચોરીને અંજામ આપ્યો હતો. જોકે તસ્કરોની હલચલ સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં ચાર તસ્કરો દેખાય રહ્યાં છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO