સુરતમાં ટેમ્પો ડ્રાઇવર આપઘાત કેસમાં પાંચ મહિના બાદ ગુનો નોંધાયો, મૃતકના મિત્ર વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
સુરતમાં ટેમ્પો ડ્રાઇવરના આપઘાત કેસમાં આખરે પોલીસે પાંચ મહિના બાદ ગુનો નોંધ્યો છે.મિત્રને ઉછીના આપેલા દોઢ લાખ રૂપિયા પરત ન આવતા આર્થિક તંગીમાં સપડાયેલા ટેમ્પો ડ્રાઇવરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 4 જૂનના રોજ ટેમ્પો ડ્રાઇવરે સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકના મિત્ર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા […]
સુરતમાં ટેમ્પો ડ્રાઇવરના આપઘાત કેસમાં આખરે પોલીસે પાંચ મહિના બાદ ગુનો નોંધ્યો છે.મિત્રને ઉછીના આપેલા દોઢ લાખ રૂપિયા પરત ન આવતા આર્થિક તંગીમાં સપડાયેલા ટેમ્પો ડ્રાઇવરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 4 જૂનના રોજ ટેમ્પો ડ્રાઇવરે સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકના મિત્ર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો