સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી
સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાનાં પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાનાં પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો