રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, નવા સીમાંકન બાદ આ પ્રથમ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરાશે જે બાદ 23 ઓક્ટોબરના રોજ અંતિમ મતદાન યાદી જાહેર કરાશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય અપાશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી […]
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, નવા સીમાંકન બાદ આ પ્રથમ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરાશે જે બાદ 23 ઓક્ટોબરના રોજ અંતિમ મતદાન યાદી જાહેર કરાશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય અપાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો