ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા સ્પેશિયલ અધિકારીની કરાઈ નિમણુંક
રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ અધિકારીની નિમણુંક કરાઈ છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર થાય છે. જ્યાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ અંગે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, દરેક મહાનગરપાલિકામાં આવા સ્પેશિયલ અધિકારીઓની નિમણુંક કરાઈ છે. જેઓ વધારે ફી […]
રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ અધિકારીની નિમણુંક કરાઈ છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર થાય છે. જ્યાં દર્દીઓને પડતી સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ અંગે વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, દરેક મહાનગરપાલિકામાં આવા સ્પેશિયલ અધિકારીઓની નિમણુંક કરાઈ છે. જેઓ વધારે ફી અને અસુવિધા સહિતની સમસ્યા મુદ્દે તેમને ફરિયાદ કરી શકે છે.
આ પણ વાંચો: ટૂંકાગાળાનું રોકાણ કરવા વિચારી રહ્યા છો તો આ શેર તરફ કરો નજર, સારો નફો કમાવાની છે તક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો