VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનું એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યું. આ પ્રતિનિધ મંડળમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરેજવાલા સહિત ઘણા નેતા સામેલ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી […]

VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 8:47 AM

દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનું એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યું. આ પ્રતિનિધ મંડળમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરેજવાલા સહિત ઘણા નેતા સામેલ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પછી સોનિયા ગાંધીએ કહ્યું કે ગૃહપ્રધાન અને પોલીસ હિંસા રોકવા માટે નિષ્ફળ રહી. દિલ્હી અને કેન્દ્ર સરકારે હિંસાની અવગણના કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હિંસાના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. 200થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આવેદનપત્રમાં હિંસાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગની સાથે પીડિતોને મદદ પુરી પાડવાની માંગ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">