દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

દિલ્લી એરપોર્ટ પર CISFએ 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી ઝડપી પાડી. ચોંકાવનારી વાત એ છે કે ડોલરને મગફળીમાં નાંખીને આ કરન્સી લાવવામાં આવી હતી. બિસ્ટિક, મગફળી અને મટનમાં ડોલરને ભરીને લાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓને CISFએ ઝડપી પાડ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati