મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જ 5 વર્ષ માટે મુખ્યપ્રધાન હશે: સંજય રાઉત, જુઓ VIDEO
Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન આજનું રાશિફળ […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈને સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બનશે. જનતા પણ ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બને.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે યોજાયેલી બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે તે મુખ્યપ્રધાન બને. બેઠકમાં સામેલ શિવસેના સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન પદ સંભાળવા માટે કહ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો