શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

  • Publish Date - 11:10 am, Fri, 4 December 20 Edited By: Pinak Shukla
શેરબજારમાં આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

ભારતીય શેરબજાર આજે જબરદસ્ત તેજી સાથે સાથે કરોવબર કરી રહ્યું છે. સેન્સેક્સ 45,023.79 ની સપાટી પાર કરી છે. નિફટી પણ 0.8 ટકાની વૃદ્ધિ નોંધાવી ચુકી છે. આજના કારોબારમાં આ શેર ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ .

RBI bans HDFC Bank from adding new digital services and new credit card customers

HDFC
સ્ટાન્ડર્ડ લાઇફએ  ગઈકાલે એચડીએફસી લાઇફમાં 1.37 ટકા હિસ્સો 1703.2 કરોડમાં વેચ્યો છે.

ULTRATECH CEMENT
અલ્ટ્રેટેક સેમેંટ ક્ષમતાના વિસ્તરણ પર રૂ 5,477 કરોડનું રોકાણ કરશે. બોર્ડે આ રોકાણને મંજૂરી આપી દીધી છે. તેમાં 12.8 મિલિયન ટનની ક્ષમતા વિસ્તરણ થશે.

Tunkagala nu rokan karva vichari rahya cho to aa sher taraf karo najar saro nafo kamavani che tak

ADANI GAS
JAY MADHOK ENERGYના લાઇસન્સ ઉપર પી.એન.જી.આર.બી.નો નિર્ણયઆવ્યો છે. પીએનજીઆરબીએ લુધિયાણા અને કચ્છ પૂર્વનું સિટી ગેસ લાઇસન્સ રદ કર્યું છે. જલંધરનું પણ બીજી કંપનીને  લાઇસન્સ આપવામાં આવશે. JAY  MADHOK ના  લાઇસન્સ ADANI  GAS ખરીદવા જઇ રહી હતી.

TATA POWER
ટાટા પાવર ઓડિશાને વીજ પુરવઠો આપશે. ઓડિશા ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન માટે કંપનીએ બિડ જીતી લીધી છે. કંપનીને વીજ વિતરણ લાઇસન્સ 25 વર્ષ માટે મળ્યું છે. કંપનીએ વેસ્કો અને સોટકો માટે બિડ પણ જીતી છે.

NTPC 
એનટીપીસીનો શેર બાયબેક 7-18 ડિસેમ્બરની વચ્ચે ખુલશે.

BANK OF INDIA 
બેન્ક ઓફ ઇન્ડિયા AXA IMમાં ​​49% હિસ્સો ખરીદશે. AXA IM ફ્રેન્ચ કંપની AXA Groupની પેટાકંપની છે.

SBI 
FITCH એ  SBI ની BBB રેટિંગ જાળવી રાખ્યું છે. લાંબા ગાળાના ઇશ્યૂમાં ડિફોલ્ટ રેટિંગ BBB  અને આઉટલુક નેગેટિવ રાખે છે. FITCH  કહે છે કે અર્થવ્યવસ્થામાં રિકવરી  છતાં પડકારો ચાલુ રહેશે.

GRANULES INDIA
GRANULES INDIA ની CUPRIMINE ની PENICILLAMINE CAPSULESને  યુએસ એફડીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રગનો ઉપયોગ વિલ્સન્સ ડિસીઝ માટે થાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati