વકીલે આપ્યા CJIની વિરૂધ્ધના પુરાવા, પોલીસ, CBI અને IBના ચીફને સુપ્રીમ કોર્ટનું સમન

સુપ્રીમ કોર્ટે CBIના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને IBના ચીફની વિરૂધ્ધ સમન કાઢ્યુ છે. કોર્ટે આ સમન ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાની તપાસ અને ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂધ્ધ લાગેલા યૌન શોષણના આરોપોના મામલે મોકલ્યુ છે. દિલ્હીના વકીલ ઉત્સવ બેંસનો દાવો છે કે ચીફ જસ્ટિસ ગોગોઈને ષડયંત્ર હેઠળ આ મામલે ફસાવવામાં આવી રહ્યાં હતા. તેમને તેમના […]

વકીલે આપ્યા CJIની વિરૂધ્ધના પુરાવા, પોલીસ, CBI અને IBના ચીફને સુપ્રીમ કોર્ટનું સમન
Follow Us:
| Updated on: Apr 24, 2019 | 9:41 AM

સુપ્રીમ કોર્ટે CBIના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને IBના ચીફની વિરૂધ્ધ સમન કાઢ્યુ છે. કોર્ટે આ સમન ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાની તપાસ અને ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂધ્ધ લાગેલા યૌન શોષણના આરોપોના મામલે મોકલ્યુ છે.

દિલ્હીના વકીલ ઉત્સવ બેંસનો દાવો છે કે ચીફ જસ્ટિસ ગોગોઈને ષડયંત્ર હેઠળ આ મામલે ફસાવવામાં આવી રહ્યાં હતા. તેમને તેમના દાવાના સમર્થનમાં કોર્ટને સીલ બંધ કવરમાં દસ્તાવેજ પણ આપ્યા. ત્યારબાદ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચે 3 સંસ્થાઓના પ્રમુખોની સાથે વાતચીત કરી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂધ્ધ યૌન શોષણના આરોપની તપાસ માટે કોર્ટે 3 જજોની એક સમિતી બનાવી છે. આ સમિતીમાં કોર્ટના 3 જજ જસ્ટિસ એસ.એ.બોબડે, એન.વી.રમન અને ઈન્દિરા બનર્જી સામેલ છે. ચીફ જસ્ટિસ ગોગોઈ પછી બોબડે જ સૌથી સિનિયર જજ છે.

આ મામલે કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટીસ મોકલી છે. ઉત્સવે આરોપ લગાવ્યો હતો કે તેમને CJIની વિરૂધ્ધ ખોટા આરોપ લગાવવા માટે લાંચની ઓફર આપવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">