સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશોનો નિર્ણય

સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશોનો નિર્ણય

રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ છે, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati