રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા

રાજ્યસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તમામ MLAને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા

રાજ્યસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ચૂંટણીના એક દિવસ પૂર્વે તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેમને અદ્યતન સુવિધા ધરાવતા રિસોર્ટમાં લઈ જવાયા છે. જોકે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સહિત 10 ધારાસભ્યો રિસોર્ટમાં ગયા નથી.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરીનો VIDEO ખુદ નેતાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી પાર્ટીમાં આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો સબ સતામતના ગાણા ગાઈ રહ્યા છે. બાલારામ રિસોર્ટમાં આ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની પ્રેક્ટીસ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati