VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે

ભાજપ પાર્ટી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર ઉતારી રહી છે. નરહરી અમીન રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે. તેઓ આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. નરહરી અમીનના ફોર્મ ભરવાના હોવાથી અનેક અટકળો વહેતી થઈ છે. મહત્વનું છે કે ભાજપે પહેલા અભય ભારદ્વાજ અને રમીલા બારાના નામની જાહેરાત કરી હતી. હવે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન ફોર્મ […]

VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે
Follow Us:
| Updated on: Mar 13, 2020 | 2:53 AM

ભાજપ પાર્ટી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર ઉતારી રહી છે. નરહરી અમીન રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે. તેઓ આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. નરહરી અમીનના ફોર્મ ભરવાના હોવાથી અનેક અટકળો વહેતી થઈ છે. મહત્વનું છે કે ભાજપે પહેલા અભય ભારદ્વાજ અને રમીલા બારાના નામની જાહેરાત કરી હતી. હવે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીન ફોર્મ ભરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોનાના ભયના લીધે IIM અમદાવાદનો કોન્વોકેશન સમારોહ સ્થગિત, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">