રાજકોટના ધોરાજીમાં પાયાની સુવિધાના અભાવે મહિલાઓ રણચંડી બની, રજવાડી પાન ચોક વિસ્તારમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો

રાજકોટના ધોરાજીમાં પાયાની સુવિધાના અભાવે મહિલાઓ રણચંડી બની. અને રજવાડી પાન ચોક વિસ્તારમાં રોષે ભરાયેલી મહિલાઓએ ચક્કાજામ સાથે હલ્લાબોલ કરીને તંત્ર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો. મહત્વપૂર્ણ છે કે વોર્ડ નંબર-9માં પાછલા કેટલાક સમયથી રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓએ ઘેરૂ સ્વરૂપ ધારણ કર્યું છે. અનેકવાર તંત્રને રજૂઆત છતા ફરિયાદ મુદ્દે ધ્યાન ન અપાતા […]

રાજકોટના ધોરાજીમાં પાયાની સુવિધાના અભાવે મહિલાઓ રણચંડી બની, રજવાડી પાન ચોક વિસ્તારમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 8:38 PM

રાજકોટના ધોરાજીમાં પાયાની સુવિધાના અભાવે મહિલાઓ રણચંડી બની. અને રજવાડી પાન ચોક વિસ્તારમાં રોષે ભરાયેલી મહિલાઓએ ચક્કાજામ સાથે હલ્લાબોલ કરીને તંત્ર સામે પોતાનો રોષ પ્રગટ કર્યો. મહત્વપૂર્ણ છે કે વોર્ડ નંબર-9માં પાછલા કેટલાક સમયથી રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓએ ઘેરૂ સ્વરૂપ ધારણ કર્યું છે. અનેકવાર તંત્રને રજૂઆત છતા ફરિયાદ મુદ્દે ધ્યાન ન અપાતા આખરે મહિલાઓનો રોષ રસ્તા પર જોવા મળ્યો. જોકે મહિલાઓના વિરોધને પગલે એક કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. ત્યારે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિ ન વણસે તે માટે પોલીસ હરકતમાં આવી. અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડ્યો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">