ટ્રાફિકના નિયમોમાં આંશિક રાહત અપાતા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી, જુઓ VIDEO

રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારતા રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ તેમની જીત છે. કારણ કે ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી લડતની જાહેરાત કરતા સરકાર ગભરાઈ હતી.અને ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે […]

ટ્રાફિકના નિયમોમાં આંશિક રાહત અપાતા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 18, 2019 | 2:00 PM

રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારતા રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ તેમની જીત છે. કારણ કે ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી લડતની જાહેરાત કરતા સરકાર ગભરાઈ હતી.અને ટ્રાફિકના નિયમોની અમલવારીની મુદ્દત વધારી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક ખાતે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે કોંગ્રેસે ત્રણ દિવસ સુધી યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પણ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">